ગુજરાતમાં દરિયાઈ સુરક્ષા પર પણ હવે સધન સુરક્ષાની ખાતરી પ્રક્રિયા શરૂ
copy image

ગુજરાતમાં દરિયાઈ સુરક્ષા પર પણ હવે સધન સુરક્ષાની ખાતરી પ્રક્રિયા શરૂ….
અરબી સમુદ્રમાં સુરક્ષા એજન્સીઓ દ્વારા ગેરકાયદે લાઈટ અને લાઇન ફિશિંગ સામે સરપ્રાઈઝ ચેકિંગ હાથ ધરવામાં આવી રહી છે….
ગીર સોમનાથમાં ફિશિંગ બોટના ટંડેલ અને ખલાસીઓની પૂછપરછ કરવામાં આવી રહી છે….
ગુજરાત મત્સ્ય ઉદ્યોગ અધિનિયમ મુજબ ગીર સોમનાથ પોલીસે કાર્યવાહી હાથ ધરવામાં આવી….
પેટ્રોલિંગ દરમ્યાન ગેરકાયદેસર એલોઝન એલ.ઈ.ડી. લાઇટો રાખી લાઇટ ફિશિંગ કરતા 4 બોટ માલિકો/સંચાલકો વિરૂધ્ધ ગુનો નોંધાવવામાં આવ્યો……