વડોદરાના પાદરામાંથી ચોરીની અનોખી ઘટના સામે આવી
copy image

સૂત્રો જણાવી રહ્યા છે વડોદરાના પાદરામાંથી ચોરીની અનોખી ઘટના સામે આવી રહી છે. ત્યારે આ મામલે વધુમાં પ્રાપ્ત્ત થતી વિગતો મુજબ, વડોદરાના પાદરામાં સુથારીકામ કરીને ગુજરાન ચલાવનાર વ્યક્તિના વાહનની ચોરી કરી કોઈ ઈશમ ફરાર થઈ ગયેલ હતો. આ સમગ્ર ચોરીની ઘટના CCTVમાં કેદ થઈ હોવાનું જાણવા મળ્યું છે. આ મામલે આગળની વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.