31 ડિસેમ્બરની ઉજવણી માટે અમદાવાદ લવાયેલો નક્લી દારૂ પોલીસે ઝડપ્યો : બેની અટક
copy image

31 ડિસેમ્બરની ઉજવણી માટે અમદાવાદ લવાયેલો નક્લી દારૂ પોલીસે ઝડપ્યો……
અમદાવાદ શહેરમાં 31 ડિસેમ્બરની ઉજવણી અને પાર્ટીઓ પહેલાં જ પોલીસે સઘન તપાસ કરી દીધો છે શરૂ….
અઘાટલોડિયા વિસ્તારમાં એક ફ્લેટમાં ‘ગૃહ ઉદ્યોગ’ની જેમ ચાલતા બનાવટી દારૂના કારખાના પર પોલીસે પાડી રેડ….
PCB ની ટીમે દરોડો પાડી બે આરોપીઓની કરી છે ધરપકડ…..