બાયઠમાં 26 વર્ષીય યુવાનનો આપઘાત

copy image

copy image

માંડવી ખાતે આવેલ બાયઠમાં 26 વર્ષીય યુવાને ગળે ફાંસો ખાઈ જીવનલીલા સંકેલી લીધી હતી. આ મામલે વધુમાં પ્રાપ્ત થતી વિગતો મુજબ, ગત તા. 14-12ના રોજ હતભાગી એવો યુવાન રામજી કાનજી મહેશ્વરી નામનો યુવાન બપોરના સમયે પોતાના વાડામાં હતો તે સમયે અહી આવેલ ગોદામમાં દોરડાંથી ગળેફાંસો ખાઇ જીવ ત્યાગી દીધો હતો. આ યુવાને ક્યાં કરણોસર આવ્યું પગલું ભર્યું હશે તે સહિતની આગળની વધુ તપાસ પોલીસે આદરી છે.