Skip to content
ધાંચીવાડ નજીકથી હાલમાં ચાલી રહેલ વર્લ્ડ કપ ૨૦૧૯ વેસ્ટઈન્ડીઝ વિરુદ્ધ બાંગ્લાદેશ વચ્ચે લાઈવ મેચ રમાતી હોય તેના ઉપર ઈસમ ધવલ નાનજીભાઈ બુસા રહે. પુનીતનગર-૨ ભવાનીપાર્કની બાજુમાં રાજકોટ વાળો જાહેરમાં મોબાઈલ ફોન મારફતે ૫૦ ઓવર સેશન્સ રન ફેર મેચના પરિણામ ઉપર હારજીતના અલગ-અલગ દાવ લગાડી પૈસાની હારજીતનો જુગાર રમી રમાડતાં મળી આવતા મોબાઈલ ફોન-૨ તથા એક્ટિવા મોટર સાયકલ તથા રોકડ રૂ.૨૫,૦૦૦ મળી કુલ કિંમત રૂ.૭૫,૦૦૦ ના મુદામાલ સાથે ઈસમને પકડી પાડ્યા છે.