પાદરામાં સગીરાએ પોતાના પ્રેમપ્રકરણમાં નડતરરૂપ બનતા પિતાની કરી હત્યા

copy image

copy image

વડોદરાના પાદરામાં એક સગીરાએ પોતાના પ્રેમી તથા મિત્ર સાથે મળીને પોતાના જ પિતાની કરાવી હત્યા….

દીકરીના પ્રેમપ્રકરણમાં પિતા નડતરરૂપ બનતા હોવાથી સનસનાટીપૂર્ણ હત્યાને આપ્યો અંજામ….

સગીરાએ માતા પિતાને ભોજનમાં ઊંઘની ગોળી આપી અને ઊંઘમાં જ ઝીંકી દીધા ચપ્પુના ઘા….

ગણતરીના કલાકોમાં જ ભેદ ઉકેલી પોલીસે સગીરા અને પ્રેમી સહિતના આરોપીઓને દબોચ્યા….