આદિપુરમાંથી આંક ફરકનો જુગાર રમાડતા શખ્સને પોલીસ ઝડપ્યો
copy image

આદિપુરમાં આંક ફરકનો જુગાર રમતા એક શખ્સને પોલીસે ઝડપી પાડ્યો છે. આ મામલે પ્રાપ્ત થતી વિગત મુજબ પોલીસેને ખાનગી રાહે બાતમી મળેલ હતી કે આદિપુરની મૈત્રી સ્કૂલ નજીક જાહેરમાં કોઈ ઇશમ વરલી મટકાનો આંક ફરકનો જુગાર રમાડી રહ્યો છે. મળેલ બાતમીના આધારે પોલીસે કાર્યવાહી હાથ ધરી આરોપીને રંગેહાથ પકડી પાડ્યો હતો. પકડાયેલ શખ્સ પાસેથી તમામ મુદામાલ કબજે કરી આગળની વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.