સફેદ રણ અને સીમા પર આર્મી અને બીએસએફના જવાનોનો સંયુક્ત યુદ્ધ અભ્યાસ

image-121

ભુજ।સરહદી કચ્છ જિલ્લામાં આર્મી અને બીએસએફ દ્વારા સંયુક્ત ધોરણે સફેદ રણ સહિતના વિસ્તારમાં યુદ્ધ અભ્યાસ કરવામાં આવ્યો હતો. આર્મીની બાલ્ડઇગલ બ્રિગેડ દ્વારા સીમા સુરક્ષા દળ સાથે મળીને કરાયેલા આ સંયુક્ત અભ્યાસનો મુખ્ય હેતુ જવાનોમાં સહનશક્તિ, અસ્તિત્વ ટકાવી રાખવાની ક્ષમતા અને બદલાતી પરિસ્થિતિ