નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી આજે કચ્છની મુલાકાતે

copy image

copy image

સાંજે 6 કલાકે માંડવી બીચ ફેસ્ટીવલના આપશે હાજરી…

નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે બીચ ફેસ્ટીવલ ખુલ્લો મૂકાશે…

નાયબ મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં બીચ પર વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાશે…