ગાંધીધામ મહાનગરપાલિકા દ્વારા દબાણ હટાવવાની કામગીરી

ગાંધીધામના રાજવી ફાટકથી ભારત નગર તરફના કાચા પાકા દબાણો ઉપર ફેરવ્યુ બુલડોઝર

પાણીની લાઇન ઉપરના દબાણો દુર કરાયા

લોકોએ સ્વૈચ્છિક માલ સામાન ખસેડી દબાણ હટાવવાની કામગીરીમા સહયોગ આપ્યો

રોડ પર થયેલા દબાણો દુર કર્યા