યોજાઈ રહ્યો છે મનોરંજનનો મહાઉત્સવ ગણાતો કાંકરિયા કાર્નિવલ-2025
copy image

આગામી 25થી 31 ડિસેમ્બર દરમ્યાન યોજાશે અમદાવાદીઓ માટે મનોરંજનનો મહાઉત્સવ ગણાતો કાંકરિયા કાર્નિવલ-2025
આ વખતે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ક્રાઉડ મેનેજમેન્ટ માટે સૌપ્રથમ વખત અદ્યતન ટૅક્નોલૉજીનો થશે ઉપયોગ
કીર્તિદાન ગઢવી, ગીતા રબારી, ઈશાની દવે, બ્રિજદાન ગઢવી જેવા ખ્યાતનામ ગુજરાતી કલાકારોના મ્યુઝિકલ પરફોર્મન્સ પણ યોજાશે
ખાસ વાત તો એ છે સવારે 4 વાગ્યાથી રાત્રે 10 વાગ્યા સુધી તમામ લોકોને ફ્રી એન્ટ્રી
ઉપરાંત કાંકરિયા કાર્નિવલ 2025માં જોવા મળશે ડ્રોન શો અને દુબઈના પાયરો શોનો ડબલ ડોઝ