કચ્છના દરિયા કિનારે ગેરકાયદેસર દબાણો પર કાર્યવાહી

કચ્છના ભચાઉ, વોંધ અને ચીરઈ નજીક દરિયા કિનારે તંત્ર દ્વારા દબાણો દુર કરવાની કામગીરી શરૂ કરાઈ

દરિયા કિનારામાં સોલ્ટ માફિયાઓ દ્વારા કરાયેલા મીઠાના પાળા અને મીઠાના પ્લોટો સહિતના દબાણો દૂર કરાયા

સ્થાનિક પોલીસ, DPT અને તંત્ર દ્વારા જેસીબી મશીન અને હિટાચી દ્વારા દબાણો દુર કરાયા