31 ડિસેમ્બરને હવે ગણ્યા ગાઠ્યાં દિવસો બાકી છે ત્યારે દારૂ, ચરસ, ગાંજાની હેરાફેરીને રોકવા પોલીસ ખડેપગે
file image

31 ડિસેમ્બરને હવે ગણ્યા ગાઠ્યાં દિવસો બાકી છે ત્યારે રાજસ્થાન-ગુજરાતને જોડતી સરહદો પર ચાંપતો બંદોબસ્ત થઈએ રહ્યો છે….
દારૂ, ચરસ, ગાંજાની હેરાફેરીને રોકવા પોલીસ ખડેપગે…..
31 ડિસેમ્બર પહેલા સાબરકાંઠા જિલ્લાની સરહદો પર ચાંપતો બંદોબસ્ત કરવામાં આવેલ છે….
રાજસ્થાનની આવતા તમામ વાહનોમાં સઘન તપાસ કરવામાં આવી રહી છે…
31 ડિસેમ્બર પહેલા પોલીસની કડક કામગીરી સામે બુટલેગરોમાં ફફડાટ મચી જવા પામ્યો છે…..