ભચાઉના વોંધ નજીક મીની બસ અને ટ્રેલર વચ્ચે અકસ્માત સર્જાયા બાદ ભયંકર આગ ફાટી નીકળી

મીની બસ અને ટ્રેલર વચ્ચે સર્જાયો અકસ્માત
અકસ્માત બાદ ભયંકર આગ ફાટી નીકળી
અકસ્માતમાં 14 લોકોને બચાવી લેવાયા
ભચાઉ-સામખીયાળી નેશનલ હાઇવે પર સર્જાયો અકસ્માત