અંજારમાં ૬૫ વર્ષિય વૃધ્ધની હત્યા

ત્રણ ભાણેજ અને તેમના પિતાએ પાઈપ ધોકા ફટકારી આમદ ઈસ્માઈલ નોડેની હત્યા કરી

બેઉ પરિવારો વચ્ચે લાંબા સમયથી કૌટુંબિક વિખવાદો ચાલતાં હતા

આમદે પુત્રવધૂને તેમના ઘરે જવા પર મનાઈ ફરમાવી બહુ સંબંધ ના રાખવા સૂચન કરેલું

અંજાર પીઆઈ સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો

આગળની કાર્યવાહી પોલીસ દ્વારા કરવામાં આવી