31st આવતા પોલીસે દારૂ પકડવા દમદાર કાર્યવાહી શરૂ કરી
copy image

ગુજરાતમાં કાગળ પર દારૂબંધી છે એ માત્ર કથિત વાક્ય બની રહ્યું છે… બાકી ગલીએ-ગલીએ દારૂ વેંચાઈ રહ્યો છે….
ત્યારે 31st આવતા પોલીસે દમદાર કાર્યવાહી શરૂ કરી દીધી છે તેવું દેખાઈ રહ્યું છે…
સૂત્રો જણાવી રહયા છે, વડોદરા જિલ્લા પોલીસે છેલ્લા ત્રણ દિવસમાં ‘ડ્રિંક એન્ડ ડ્રાઈવ’ના 700થી વધુ કેસ નોંધ્યા છે….
હવે પ્રશ્ન છે કોઈ પણ રાજ્યની પોલીસ પોલીસ ત્રણ દિવસમાં 700 નશાખોરોને પકડી શકતી હોય, તો આખું વર્ષ આ નશાખોરો અને બુટલેગરો કોની રહેમનજર હેઠળ બેફામ ફરે છે?????
માનવું પડે કે, હાલ 31st નજીક અને આજના દિવસે પોલીસ ખડેપગે રહી કામગીરી કરી રહી છે, પરંતુ વર્ષના બાકીના દિવસોમાં દારૂ ક્યાંથી આવે છે અને કોણ વેચે છે તે કેમ પકડાતું નથી???