કચ્છના ભુજના જીકે હોસ્પિટલના સિવિલ સર્જન ઓફિસની થઈ જપ્તી

કચ્છના ભુજના જીકે હોસ્પિટલના સિવિલ સર્જન ઓફિસની થઈ જપ્તી
વર્ષો જુના કેસમાં કોર્ટે આપ્યો જપ્તીનો ઓર્ડર
2017 થી પગાર બાકીના મુદ્દે કોર્ટે કર્યો હુકમ
ડો. હીરજીભાઇ ભુડિયાને પગારના ચૂકવતા બોર્ડ દ્વારા કરાયો હતો હુકમ
બાઈટ:- ડોક્ટર હિરજીભાઈ પટેલ પૂર્વ મેડિકલ ઓફિસર