કચ્છમાં 42 મહેસુલ કર્મચારીઓની સામુહિક બદલી
નવા બનેલા વાવ-થરાદ જિલ્લામાં બદલીઓ કરાઈ
નાયબ મામલતદાર, કારકુન, તલાટી સંવર્ગના કર્મચારીની થઈ બદલી
નવા બનેલા જિલ્લા માટે કચ્છના “ભોગે” સૌથી વધુ સ્ટાફની ફાળવણી કરાઈ
શિક્ષણ, આરોગ્ય બાદ મહેસુલ કર્મચારીઓ વતનની વાટ પકડી
એક સાથે 42 કર્મચારીઓની બદલી થતા કચ્છમાં મહેસૂલની કામગીરીને પહોંચશે મોટી અસર
કચ્છ હવે માત્ર હવે ભરતીનો જિલ્લો બની ને રહી ગયો હોવાનો સ્થાનિકોનો મત