એરલાઈન્સ માટે કેન્દ્ર સરકારે કડક નિયમ જાહેર કર્યા
ફ્લાઈટ રદ થાય તો રિફંડ અથવા અન્ય સુવિધા આપવી
પ્રવાસીઓના હિતમાં કેન્દ્ર સરકારે જાહેર કરી નવી માર્ગદર્શિકા
ફ્લાઈટ મોડી પડે તો મુસાફરોને ફરજિયાત ભોજન-નાસ્તો આપવો
ખરાબ હવામાનમાં પ્રવાસીઓની સુરક્ષા પ્રથમ પસંદગી રાખવી
સમયસર અપડેટ માટે એરલાઈન્સે ખાસ ટીમની રચના કરવી પડશે