ભારત જાપાનને છોડી વિશ્વનું ચોથુ સૌથી મોટુ અર્થતંત્ર બન્યુ

copy image

copy image

ભારતે આર્થિક મોરચે જાપાનને પાછળ છોડી હાંસલ કરી સિદ્ધિ

વર્ષ 2030 સુધીમાં જર્મનીને હરાવી ત્રીજા ક્રમે પહોંચવા સજ્જ

ભારતીય અર્થતંત્રનુ કુલ કદ હાલ 4.18 ટ્રિલિયન ડોલરે પહોંચ્યુ

ચાલુ નાણાકીય વર્ષના બીજા ત્રિમાસિક ગાળામાં 8.2% વૃદ્ધિ થઈ

વૈશ્વિક પડકારો છતાં ભારત G-20માં સૌથી ઝડપી વિકસતુ અર્થતંત્ર