કચ્છમાં વરસાદની આગાહી વચ્ચે કમોસમી વરસાદ

નખત્રાણા તાલુકાના ઢોરીમાં, ભુજના ખાવડા રોડ પર આવેલા ભીરંડિયારામાં, ભચાઉના કણખોઇ,ચોબારી, રાપરના ખેંગારપર,ગોરીપર,ત્રંબો, મનફરા ઉપરાંત ભુજ ગાંધીધામ સહિત અનેક વિસ્તારમાં વરસાદી ઝાપટા

વરસાદના પગલે ખેડૂતોમાં ચિંતા

અનેક વિસ્તારમાં વરસાદ બાદ પાણી વહી નિકળ્યા

જિલ્લામાં આગામી બે દિવસની માવઠાની કરવામાં આવી આગાહી