સ્વિટ્ઝર્લૅન્ડમાં નવા વર્ષના પ્રારંભે જ મોટો વિસ્ફોટ : 10ના મોત અનેક ઘાયલ
copy image

સ્વિટ્ઝર્લૅન્ડમાં નવા વર્ષના પ્રારંભે જ મોટો વિસ્ફોટ…
વિસ્ફોટમાં 10 લોકો મોત, 10થી વધુ લોકો થયા ઘાયલ….
ક્રેન્સ મોન્ટાના ના બારમાં થયો હતો આ ધમાકો….
વિસ્ફોટ બાદ બારમાં આગ લાગતા તેમાં અનેક લોકો ફસાયા હતા….