મેઘપર કુંભારડીની ભક્તિધામ સોસાયટીમાં ગુનાહિત ઇતિહાસ ધરાવતા શખ્સનાં રહેણાંકના સ્થળે ડિમોલેશન કાર્યવાહી હાથ ધરાઈ

આરોપીનું નામ :વિશાલ ઉર્ફે રાધે જગદીશભાઈ જોશી ઉંમર વર્ષ 24
રહે : ભક્તિધામ સોસાયટી મેઘપર કુંભારડી

આરોપીનો ગુનાહિત ઇતિહાસ: આરોપી વ્યાજખોરિ ,ગુનાહિત ધમકી ,પ્રોબીશનના ગુના, ખૂનની કોશિશ એટ્રોસિટી , મારામારી વગેરે ગુનામાં સંડોવાયેલ છે
ડિમોલેશન નું સ્થળ: આરોપીએ પોતાના રહેણાંકના સ્થળે મહાનગરપાલિકા સરકારી રસ્તા ઉપર દબાણ કરી ગેરકાયદેસર મકાનની બાજુમાં શેડ બનાવેલ છે તે આજરોજ તોડી પાડવામાં આવેલ છે