રાપર સરકારી હાઈસ્કુલ ખાતે કાનુની શિક્ષણ શિબિરનું આયોજન કરાયું

આજરોજ રાપર સરકારી હાઈસ્કુલ ખાતે રાપર તાલુકા કાનૂની સેવા સમિતિ રાપર પોલીસ તથા સરકારી હાઈસ્કુલ ના સંયુક્ત ઉપક્રમે કાનુની જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો જેમાં રાપર તાલુકા કાનૂની સેવા સમિતિ તથા સિવિલ જજ એ.એમ.પાટડીયા કે.એમ.ગઢવી જિલ્લા માધ્યમિક શિક્ષણાધિકારી સંજયભાઈ પરમાર રાપર પોલીસ ના સંયુક્ત ઉપક્રમે કાનુની જાગૃતિ કાર્યક્રમ નું આયોજન વિધાર્થીઓને બાલ વિવાહ સાયબર ક્રાઇમ અંઘશ્ચધ્ધા જાગૃત્તિ .પોકસો અંગે માહિતી વ્યસન મુક્તિ તથા જુદા જુદા પ્રકારની માહિતી આપવા મા આવી હતી આ અંગે આચાર્ય એચ.કે વાજા એ જણાવ્યું હતું કે રાપર સરકારી હાઈસ્કુલ ના સાડા ચાર સો થી વધારે વિધાર્થીઓ ને તાલુકા કાનુની સેવા સમિતિ રાપર અને રાપર પોલીસ સ્ટેશન કાનુની માર્ગદર્શન શિબિર
એડવોકેટ ગીતાબેન ઠાકોર આચાર્ય એચ.કે વાજા
રાપર પોલીસ સ્ટેશન ના સ્ટાફ દ્રારા આપવા મા આવ્યું હતું સરકારી હાઈસ્કુલ નો સ્ટાફ અને ધોરણ 9 થી 12 ના વિદ્યાર્થી જોડાયા હતા સમગ્ર આયોજન આચાર્ય એચ.કે વાજા અશ્વિન પ્રજાપતિ પ્રકાશ ભાઈ ચૌધરી શિતલ બેન સરળવા બિનલ પ્રજાપતિ આદિત્ય આસન દ્વારા કરવામાં આવ્યું હતું સંચાલન પ્રકાશ ચૌધરી આભાર વિધિ દેવેન્દ્ર રાઠોડ
બાઈટ : એચ. કે. વાજા
શાળા આચાર્ય