અમદાવાદ એરપોર્ટ પર DRIની મોટી કાર્યવાહી : 8 કરોડના હાઇબ્રિડ ગાંજા સાથે એકની ધરપકડ  

copy image

copy image

અમદાવાદ એરપોર્ટ પર DRIએ મોટી કાર્યવાહી કરી…..  

 8 કરોડના હાઇબ્રિડ ગાંજા સાથે મુસાફરને રંગે હાથ દબોચ્યો…..

બેંગકોકથી આવેલા યાત્રી પાસે ડ્રગ્સ હોવાની શંકાના આધારે કાર્યવાહી હાથ ધરાઈ….

હાથ ધરવામાં આવેલ કાર્યવાહી દરમ્યાન મસાફર પાસેથી 6 વેક્યુમ કરેલા પેકેટ્સ મળી આવ્યા…..