નવા વર્ષની પૂર્વસંધ્યાએ જૂનાગઢના ગિરનાર પર્વત પર બની દુ:ખદ ઘટના : ઊંચાઈએથી નીચે પટકાતા યાત્રીનું મોત
copy image

નવા વર્ષની પૂર્વસંધ્યાએ જૂનાગઢના ગિરનાર પર્વત પર બની અત્યંત દુ::ખદ ઘટના….
ગિરનારના દર્શનાર્થે આવેલા અમદાવાદના એક યાત્રિકનું આશરે 2500 પગથિયાની ઊંચાઈએથી નીચે પટકાતા કરુણ મોત નીપજયું….
ગત 31મી ડિસેમ્બરના રોજ ગિરનાર પર્વત પર દર્શનાર્થે આવેલ અમદાવાદના યાત્રી સાથે બની હતી આ ઘટના…
2500 પગથિયાં ચડી ગયા બાદ થાક ખાવા બેઠેલ જ્યાં સંતુલન બગડતા આ યાત્રી ઊંડી ખીણમાં નીચે પટકાયો….
આ બનાવમાં ગંભીર રીતે ઘાયલ થયેલ યાત્રીનું મોત થયું હતું….