કચ્છની પંચાયતી પ્રાથમિક શાળાઓમાં શિક્ષકોની ઘટની ગંભીર સમસ્યા
નવા શિક્ષકો માટે બોન્ડની રકમ વધારીને 15 લાખ કરવાની માંગ
જિલ્લા કોંગ્રેસ શિક્ષણ સેલ ચેરમેન ખેતશી ગજરા દ્વારા શિક્ષણમંત્રીને રજૂઆત
શિક્ષકોની કાયમી ઘટથી વિદ્યાર્થીઓના શિક્ષણ પર અસર
સ્થાનિક યુવાનોને શિક્ષક તરીકે નિમણૂકની માંગ
નવ નિમણૂક પામેલા શિક્ષકો પર કડક બોન્ડ લાગુ કરવાની ભલામણ
નવા ભરતી થાય ત્યાં સુધી વ્યવસ્થા માટે તાત્કાલિક પગલાંની માંગ
SMC મારફતે સ્થાનિક ગ્રેજ્યુએટ યુવાનોને શિક્ષક તરીકે તક આપવા સૂચન