વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી બે દિવસની ગુજરાત મુલાકાતે : ગુજરાત પ્રવાસ કાર્યક્રમમાં મોટો ફેરફાર

copy image

copy image

વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી બે દિવસની ગુજરાત મુલાકાતે આવી રહ્યા છે…

 આગામી  11 જાન્યુઆરીના PM મોદી રાજકોટમાં યોજાનારી વાઈબ્રન્ટ ગુજરાત રિજન ઈન્વેસ્ટર્સ સમિટનું કરશે ઉદ્ધાટન….

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના આગામી ગુજરાત પ્રવાસ કાર્યક્રમમાં મોટો ફેરફાર કરવામાં આવેલ હોવાના અહેવાલ સામે આવી રહ્યા છે…

ડાપ્રધાન નરેન્દ્ર મોદીનો રાજકોટમાં રોડ શો રદ કરી દેવાયો છે…