અમદાવાદની ગ્રામ્ય કોર્ટને મળી બોમ્બથી ઉડાવવાની ધમકી

copy image

copy image

અમદાવાદમાં ગ્રામ્ય કોર્ટને બોમ્બથી ઉડાવવાની ધમકી મળતા ધોડદામ મચી….

અજાણ્યા ઇમેલ દ્વારા કોર્ટને ઉડાવવાની ધમકી મળી હોવાના અહેવાલ આવ્યા સામે….

હાલમાં સાયબર ટીમોની મદદથી ઈમેલ અંગે વધુ જાણકારી મેળવવાના પ્રયાસો હાથ ધરાયા છે….

અગાઉ પણ અમદાવાદની 8 સ્કૂલમાં બોમ્બ મુકાયો હોવાનો ધમકીભર્યો ઈમેલ આવી ચૂક્યો છે….

પોલીસની ટીમે આ મામલે કડક તપાસ હાથ ધરી છે….