બાંગ્લાદેશમાં અશાંતિ ફેલાયા બાદ  ભારતીય સેના સરહદ પર હાઈએલર્ટ

બાંગ્લાદેશમાં અશાંતિ ફેલાયા બાદ  ભારતીય સેના સરહદ પર હાઈએલર્ટ….

બાંગ્લાદેશી ઘૂસણખોરોની ભારતીય સરહદમાં ઘૂસણખોરી અશક્ય કરી દેવાઈ છે….

સીમા સુરક્ષા દળએ અત્યંત મહત્ત્વની ચિકન નેક વિસ્તારમાં સરહદ સુરક્ષા વધુ મજબૂત કરી દેવાઈ છે….

 75 ટકા સરહદી વિસ્તારમાં નવી ડિઝાઈની ફેન્સિંગ લગાવાઈ હોવાના અહેવાલ સામે આવી રહ્યા છે….

{ઉપરોક્ત તમામ માહિતી ગૌણ માહિતી પર આધારિત છે}