અમદાવાદની સાબરમતી જેલમાંથી ફરી એક વખત આરોપી પાસેથી મોબાઈલ મળી આવ્યો
copy image

અમદાવાદની સાબરમતી સેન્ટ્રલ(જૂની) જેલમાંથી ફરી એક વખત આરોપી પાસેથી મોબાઈલ મળી આવ્યો…
જેલર અને તેમની સ્પેશિયલ સ્ક્વોડ દ્વારા સૌથી હાઈ સિક્યોરિટી સેલમાં અચાનક તપાસ હાથ ધરાઈ….
તપાસ દરમ્યાન પાકા કામના કેદીએ છતમાં બાખું પાડીને સિમેન્ટની શીટની અંદર છુપાવેલો મોબાઈલ, સિમકાર્ડ અને ચાર્જર સહિતની વસ્તુ મળી આવી….