વડોદરામાં પાલિકાના ડમ્પરે સાયકલ સવાર વૃદ્ધનો જીવ લીધો
copy image

વડોદરા શહેરમાં વડોદરા મહાનગરપાલિકાના ડમ્પરની બેદરકારીના કારણે વધુ એક વ્યક્તિનું મોત થયું છે….
વડસર બ્રિજ નજીક ડમ્પરની અડફેટે આવતા એક સાયકલ સવાર વૃદ્ધનું કમકમાટીભર્યું મોત થયું છે….
અકસ્માત બાદ ડમ્પરચાલક વાહન મૂકીને ફરાર થઈ ગયો હતો….
બનાવને પગલે સ્થાનિક લોકોમાં ભારે રોષનો માહોલ જોવા માહોલ મળ્યો છે….
પોલીસે આ મામલે નોંધ કરી ફરાર ડ્રાઈવરને પકડવા માટે શોધખોળ શરૂ કરી છે….
{ઉપરોક્ત તમામ માહિતી ગૌણ માહીથીને આધીન છે}