વડોદરામાં બેફામ બનેલા આઈસરે એકથી વધુ વાહનોને હડફેટે લીધા : એકનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત
copy image

વડોદરામાં બેફામ બનેલા આઈસરે એકથી વધુ વાહનોને હડફેટે લઈ સર્જ્યો અકસ્માત…..
આ ગોઝારા બનાવમાં એકનું મોત થયું છે….
સંસ્કારી નગરી વડોદરાના એરપોર્ટ સર્કલ નજીક બન્યો હતો આ બનાવ….
પૂરઝડપે આવી રહેલા આઈસરે બે ટુ-વ્હીલર અને એક ફોર-વ્હીલરને જોરદાર ટક્કર મારતા સર્જાયો ગમખ્વાર અકસ્માત…..
આ ગોઝારા બનાવમાં એકનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત થયું હતું….