અમદાવાદ નજીક મોરૈયા ગામે બે ખાનગી કંપનીઓમાં ભીષણ આગ ફાટી નીકળતા ભારે ધોડદામ મચી

copy image

copy image

અમદાવાદ નજીક મોરૈયા ગામે  બે ખાનગી કંપનીઓમાં ભીષણ આગ ફાટી નીકળતા ભારે ધોડદામ મચી જવા પામી હતી…

આ વિકરાળ આગના ધુમાડાના ગોટેગોટા દૂર-દૂર સુધી આકાશમાં છવાયા હતા….

બનાવ અંગે જાણ થતાની સાથે જ ફાયર વિભાગનો કાફલો ઘટનાસ્થળે પહોંચી અને કામગીરી હાથ ધરી હતી….

ફાયર ફાઈટરની 5 થી વધુ ગાડીઓ ઘટનાસ્થળે પાણીનો મારો ચલાવી રહી છે…..