copy image

copy image


આરએસએસ ના સો વર્ષ
વિરાટ ભારત વર્ષની દિશામાં એક કદમ

વિક્રમ સવંત 1982 દશકના ઇ.સ. 1925માં સ્થાપિત દેશના એકમેવ રાષ્ટ્રવાદી, સાંસ્કૃતિક સંગઠન આરએસએસ ની જન્મ શતાબ્દીની ઉજવણી દેશભરમાં થઈ રહી છે.
સરહદી કચ્છમાં પણ સંઘના વૈચારિક આંદોલનના પડઘમ ગાજી રહ્યા છે….
શતાબ્દી વર્ષના પાંચ નિયમો વિષયોને આત્મ સાન કરીએ એ જ સમયનો તકાદો છે.
સંઘના કચ્છના સ્વયંસેવક ગણ ઘરોઘર પંચ પરિવર્તનનો જય ઘોષ કરી રહ્યા છે. ત્યારે થોડું આચમન આપણે પણ કરીએ.

પ્રથમ સામાજિક સમરસતા બીજું પર્યાવરણ સરક્ષણ….