ગુજરાત પ્રવાસના દ્વિતીય દિને પીએમ મોદીએ સોમનાથમાં કરી વિશેષ પૂજા-અર્ચના
copy image

સોમનાથમાં 108 અશ્વો સાથેની શૌર્ય યાત્રા બાદ વડાપ્રધાન મોદીએ મહાદેવની કરી પૂજા…..
સોમનાથ મહાદેવના સાનિધ્યમાં યોજાઈ રહેલા ‘સોમનાથ સ્વાભિમાન પર્વ’માં સહભાગી થવા વડાપ્રધાન નરેન્દ્ર મોદી સોમનાથની મુલાકાતે…
આજે ગુજરાત પ્રવાસના દ્વિતીય દિને પીએમ મોદી સોમનાથમાં વિશેષ પૂજા-અર્ચના કર્યા બાદ ભવ્ય રોડ-શોમાં બનશે સહભાગી…