રિવરફ્રન્ટ પર બર્ડ કે એનિમલ ફીડીંગ કરાવવા ઉપર પ્રતિબંધ

copy image

copy image

અમદાવાદ રિવરફ્રન્ટ પર પક્ષીઓને ચણ અને પ્રાણીઓને ખોરાક આપવા પર પ્રતિબંધ મૂકી દેયાયો છે….

અમદાવાદમાં બર્ડ અને એનિમલ ફીડીંગના કારણે વધતી ગંદકીના કારણે લેવાયો મહત્વનો નિર્ણય…. 

ખુલ્લી જગ્યા ઉપર બર્ડ કે એનિમલ ફીડીંગ કરાવવા ઉપર પ્રતિબંધ જાહેર….

 રિવરફ્રન્ટ વિસ્તારમાં જાહેર સ્થળોએ થતી ગંદકી અટકાવવા દસ સભ્યોની ટાસ્કફોર્સની રચના કરાઈ…

આગામી સમયમાં શહેરમા આવેલા જાહેર સ્થળોએ તબકકાવાર બર્ડ અને એનિમલ ફીડીંગ ઉપર પ્રતિબંધ મુકવા કોર્પોરેશનનું આયોજન….