રાજેન્દ્ર પાર્ક હમીસર તળાવમાંથી આધેડને લાશ મળી આવી

આજરોજ તા.12/01/2026 ના કલાક 15/30 વાગ્યે રાજેન્દ્ર પાર્ક હમીસર તળાવ ભુજ ખાતે ઉંમર વર્ષ આશરે 52 વર્ષના પુરુષની અજાણી લાશ મળી આવેલ છે તેના જમણા હાથે હનુમાનજી નો મંત્ર ત્રોફાવેલ છે જેથી તેના વાલી વારસ ની જાણકારી મળ્યેથી એ ડીવીજન પો. સ્ટે. અથવા અમારો સંપર્ક નંબર 9408698793 ઉપર જાણ કરવા વિનંતી છે