ઉતરાયણના દિવસે ઠંડી જોર જમાવશે

copy image

copy image

ગુજરાતમાં ઉતરાયણ પૂર્વે કડકડાતી ઠંડીનો માહોલ જામ્યો છે…

ઉતરાયણના દિવસે ઉત્તર-પૂર્વ દિશા તરફથી પવન ફૂંકાવાની આગાહી….

પવનની ગતિ 5 થી 15 કિમી પ્રતિ કલાક રહેવાની સંભાવના…

ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં ઠંડા પવન ફૂંકાવાની શક્યતા…

પર્વ દરમિયાન ઠંડીનું પ્રમાણ જળવાઈ રહેવાની શક્યાતાઓ રહેલી છે…