શ્રીલંકાના દક્ષિણ કિનારે એક ઈરાની જહાજ પર હુમલો : 100થી વધુ લોકો પાણીમાં ડૂબ્યા, અનેક ઘાયલ

copy image

copy image

શ્રીલંકાના દક્ષિણ કિનારે એક ઈરાની જહાજ પર સબમરીન દ્વારા હુમલો…

હુમલામાં અનેક લોકોના મોત થયાના અને 100થી વધુ લોકો પાણીમાં ડુબી ગયા હોવાના અહેવાલ સપાટી પર…

 ઈરાની જહાજ તરફથી કટોકટીનો કોલ મળ્યા બાદ શ્રીલંકાની સેનાએ વિશાળ શોધ અને બચાવ કામગીરી શરૂ કરી હોવાનો દાવો…

સૂત્રોનું કહેવું છે, આ ઈરાની જહાજ પર કુલ 180 લોકો હતા સવાર….

હુમલામાં 101 લોકો ગુમ થયાના ઉપરાંત ૭૮ લોકો થયા છે ઘાયલ…