ભુજ-અંજાર-ભીમાસર માર્ગ પર ટોલ ટેક્સ લેવાનું શરૂ કરાશે

copy image

આવતીકાલે 15/01/2026થી વાહનો પાસેથી ટોલ ટેક્સ વસૂલવાનું શરૂ કરાશે

કુકમા અને વરસામેડી નજીક રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર આવેલા ટોલબુથ પરથી ટોલ ટેક્સ લેવામાં આવશે

હજુ સુધી માર્ગનું કામ પૂર્ણ થયું નથી છતાં ટોલબુથ શરૂ કરવામાં આવશે

કુકમા રેલવે ક્રોસિંગ,વરસામેડી ઓવરબ્રિજનું કામ હજુ પણ અધૂરું

માર્ગનું કામ બાકી હોવાના કારણે રેલવે ફાટક પાસે રોજબરોજ ટ્રાફિક જામ સર્જાઈ રહ્યો છે