જુગારનો ગણનાપાત્ર કેસ શોધી કાઢતી ભુજ શહેર બી ડીવીઝન પોલીસ
copy image

હે.પોલીસ મહાનિરીક્ષકશ્રી ચીરાગ કોરડીયા સાહેબ, સરહદી રેન્જ,ભુજ તથા પોલીસ અધિક્ષકશ્રી વિકાસ સુંડા સાહેબ, પશ્ચિમ કચ્છ-ભુજ, તથા ઇ.નાયબ પોલીસ અધિક્ષકશ્રી એમ.જે.ક્રિશ્ચિયન સાહેબ નાઓએ પ્રોહીબીશન અને જુગારના સફળ કેસો શોધી કાઢવા સારૂ સુચના આપેલ
જે અન્વયે ભુજ શહેર બી ડીવીઝન પો.સ્ટે.ના ઇ.પો.ઇન્સ. શ્રી એ.એમ.પટેલ નાઓના માર્ગદર્શન હેઠળ, ભુજ શહેર બી ડીવીઝન પો.સ્ટે.ના સર્વેલન્સ ટીમના પો.કોન્સ. શ્યામ વિશ્રામ ગઢવી નાઓને ખાનગી રાહે સચોટ ભરોસાપાત્ર બાતમી હકિકત મળેલ કે દાદુપીર રોડ પાસે આવેલ તળાવ ફળીયામાં એક ઓટલા ઉપર અમુક ઇસમો ધાણી પાસા વડે રૂપીયાની હાર-જીતનો જુગાર રમી રહ્યા છે. જે અન્વયે પોલીસ સ્ટાફ સાથે બાતમી વાળી જગ્યાએ રેઇડ કરતા નીચે મુજબના આરોપીઓ જુગાર મુદ્દામાલ સાથે મળી આવેલ જેઓ વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ. 2
:: પકડાયેલ આરોપીઓ ::
(૧) આમદ મામદ ગગડા ઉ.વ.૪૫ રહે.સીફા હોસ્પિટલની પાછળ રેલ્વે સ્ટેશન પાસે ભુજ
(૨) સુલેમાન ઉર્ફે સલીમ અલીમામદ મેર ઉ.વ.૨૯ રહે.સ્કુલની બાજુમાં ગામ.કુવાથડા તા.ભુજ
(૩) હુસેનશા સુમારશા શેખડાડા ઉ.વ.૫૭ રહે.શેખ ફળીયુ આલાવારા મસ્જિદની બાજુમાં ભુજ
(૪) શંકર વેલજીભાઇ આહીર મો.નં.૮૭૫૮૫૧૫૭૯૬, ૯૯૭૯૬૮૧૧૫૬ (નાસી જનાર)
:: કબ્જે કરવામાં આવેલ મુદ્દામાલ ::
(૧) રોકડ રૂ. ૧૬,૦૯૦/-
(૨) એન્ડ્રોઇડ મોબાઇલ નંગ-૦૧ કી.રૂ.૫૦૦0/-
(૩) ધાણી પાસા નંગ-૦૨ કી.રૂ.૦૦/-
:: દાખલ કરેલ ગુનાની વિગત ::
ભુજ શહેર બી ડીવીઝન પોલીસ સ્ટેશન બી પાર્ટ ગુ.ર.નં. ૧૧૨૦૫૦૪૩૨૬૦૦૪૧ /૨૦૨૬ જુગારધારા કલમ ૧૨ મુજબ
:: આરોપીઓનો પુર્વ ઇતિહાસ ::
આરોપી- આમદ મામદ ગગડા રહે.સીફા હોસ્પિટલની પાછળ ભુજ વાળા વિરૂધ્ધ ભુજ શહેર બી ડીવી.પો.સ્ટે. ખાતે
(૧) બી પાર્ટ ગુ.ર.નં.૪૫/૨૦૧૭ જુગારધારા અધિનિયમ કલમ-૧૨ મુજબ તથા
(૨) સી પાર્ટ ગુ.ર.નં.૯૨/૨૦૧૭ પ્રોહી કલમ-૬૫(ઇ) મુજબ
(૩) બી પાર્ટ ગુ.ર.નં.૭૧૧/૨૦૨૦ જુગારધારા અધિનિયમ કલમ-૪,૫, મુજબ
(૪) બી પાર્ટ ગુ.ર.નં.૨૭૯/૨૦૨૨ જુગારધારા અધિનિયમ કલમ-૧૨ મુજબ
(૫) બી પાર્ટ ગુ.ર.નં.૧૩૦૬/૨૦૨૨ જુગારધારા અધિનિયમ કલમ-૧૨(એ) મુજબ
(૬) સી પાર્ટ ગુ.ર.નં.૩૯૭/૨૦૨૫ પ્રોહી કલમ-૬૫(એ)(એ), ૯૮(બી) મુજબના ગુનાઓ નોંધાયેલ છે.
આરોપી- સુલેમાન ઉર્ફે સલીમ અલીમામદ મેર રહે.ગામ કુવાથડા તા.ભુજ વાળા વિરૂધ્ધ સલીમ અથવામાં છે. હેટસ હલાલા તારાજ વતા વિરૂધ્ધ
નખત્રાણા પો.સ્ટે. ખાતે
(૧) બી પાર્ટ ગુ.ર.નં.૨૭/૨૨ જુગારધારા અધિનિયમ કલમ-૧૨ મુજબનો ગુનો નોંધાયેલ છે. આરોપી- શંકર વેલજીભાઇ આહીર વાળા વિરૂધ્ધ
બી ડીવીઝન પોલીસ સ્ટેશન ખાતે સુરક્ષા
(૧) બી પાર્ટ ગુ.ર.નં.૩૫૪/૨૦૨૫ જુગારધારા અધિ.કલમ-૧૨ મુજબનો ગુનો નોંધાયેલ છે.
:: કામગીરી કરનાર પોલીસ અધિકારી/કર્મચારી ::
આ ઉપર મુજબની સફળ કામગીરી ઇ.પોલીસ ઇન્સપેક્ટર શ્રી એ.એમ.પટેલ સાહેબનાઓના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ ઇન્ચાર્જ પો.સબ ઇન્સ.વાય.એસ.ઝાલા નાઓ તથા સર્વેલન્સ