“Mission fugitive હેઠળ છેતરપીંડીના ગુનામાં નાસતા ફરતા આરોપીને પકડી પાડતી ભુજ શહેર બી ડીવીઝન પોલીસ”

પોલીસ મહાનિરીક્ષકશ્રી ચિરાગ કોરડીયા સાહેબ બોર્ડર રેન્જ ભુજ તથા પોલીસ અધિક્ષકશ્રી વિકાસ સુંડા સાહેબ પશ્ચિમ કચ્છ-ભુજ તથા તથા ઇ.નાયબ પોલીસ અધિક્ષકશ્રી એમ.જે.ક્રિશ્ચિયન સાહેબ નાઓ દ્વારા પશ્ચિમ કચ્છ જિલ્લાના નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા સુચના કરેલ હોય

જે અન્વયે ભુજ શહેર બી ડીવીઝન પો.સ્ટે.ના ઇ.પો.ઈન્સ. શ્રી એ.એમ.પટેલ સાહેબ નાઓ તથા સર્વેલન્સ ઇન્ચાર્જ પો.સબ ઇન્સ. શ્રી વાય.એસ.ઝાલા નાઓએ ભુજ શહેર બી ડીવીઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતાં અને નાસતા ફરતા આરોપીને પકડી પાડવા સારૂ જરૂરી માર્ગદર્શન આપેલ હોય જે અન્વયે ભુજ શહેર બી ડિવીઝન પો.સ્ટેના સર્વલન્સ ટીમના માણસો પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન પો.હેડ કોન્સ લાલજીભાઈ લક્ષ્મણભાઈ તથા પો.કોન્સ નાનુભાઈ જીવાભાઈ નાઓને ખાનગી રાહે સંયુક્ત બાતમી હકિકત મળેલ કે, કોડાય પોલીસ સ્ટેશન એ પાર્ટ ગુ.ર.નં.૧૧૨૦૫૦૪૮૨૫૦૩૨૮/૨૦૨૫ બી.એન.એસ. કલમ-૧૮૨, ૩૧૮(૨), ૩૧૮(૪) ૬૧, ૬૨, મુજબના ગુના કામે નાસતો ફરતો આરોપી અલીશા કાસમશા શેખડાડા રહે.શેખ ફળીયુ ભુજ વાળો પોતાની ધરપકડ ટાળવા સારૂ છુપાતો ફરે છે અને હાલે તે સરપટનાકા બહાર આવેલ રાજ ફર્નિચર પાસે હાજર છે. જે બાતમી અનવ્યે જરૂરી વર્કઆઉટ કરીને બાતમી હકીકત મુજબના ઈસમને પકડી પાડવામાં આવેલ છે.

પકડાયેલ આરોપીનું નામ સરનાt

RAT POLICE

અલીશા કાસમશા શેખડાડા ઉ.વ.રર રહે.શેખ ફળીયુ ભુજ

આરોપી વિરૂધ્ધ નોંધાયેલ ગુનાઓ

ભુજ શહેર બી ડીવી.પો.સ્ટે. ખાતે

(૧) એ પાર્ટ ગુ.ર.નં.૧૧૨૦૫૦૪૩૨૫૧૧૬૨/૨૦૨૫ બી.એન.એસ. કલમ ૩૧૮(૪),૩૧૬(૨), ૩(૫) ૫૪, ૬૧(૨) મુજબ

(૨) એ પાર્ટ ગુ.ર.નં.૧૧૨૦૫૦૪૩૨૫૧૪૦૨/૨૦૨૫ બી.એન.એસ. કલમ-૧૮૨, ૩૧૮(૪), ૩૧૮(૨), ૬૧, ૬૨, મુજબ

કોડાય પોલીસ સ્ટેશન ખાતે

(૩) એ પાર્ટ ગુ.ર.નં.૧૧૨૦૫૦૪૮૨૫૦૩૨૮/૨૦૨૫ બી.એન.એસ. કલમ-૧૮૨, ૩૧૮(૨), ૩૧૮(૪) ૬૧, ૬૨, મુજબ

આ કામગીરી ઇ.પોલીસ ઇન્સપેકટર શ્રી એ.એમ.પટેલ ભુજ શહેર બી ડીવીઝન પોલીસ સ્ટેશન તથા સર્વેલન્સ ઇન્ચાર્જ પો.સબ ઇન્સ. વાય.એસ.ઝાલા નાઓના માર્ગદર્શન હેઠળ સર્વલન્સ ટીમના કર્મચારીઓએ કરેલ છે.