અમદાવાદનાં ખોખરામાં ધોળા દિવસે ચેઈન સ્નેચિંગનો બનાવ : સમગ્ર ઘટના કેમેરામાં કેદ થઈ

copy image

copy image

અમદાવાદનાં ખોખરામાં ધોળા દિવસે ચેઈન સ્નેચિંગનો બનાવ સામે આવ્યો ચે. ત્યારે આ મામલે વધુમાં સૂત્રો જણાવી રહ્યા છે, ખોખરામાં ધોળા દિવસે એક મહિલાના ગળામાંથી સોનાનો ચેઈન તોડવાનો પ્રયાસ કરવામાં આવેલ હતો. મહિલાની સતર્કતા અને બૂમાબૂમના કારણે ચોર ગભરાઈ ગયેલ હતા પરંતુ સોનાના ચેઈનનું પેન્ડલ લઈને ફરાર થઈ ગપ હતો. વધુમાં જાણવા મળી રહ્યું છે કે આ સમગ્ર બનાવ સોસાયટીના સીસીટીવી કેમેરામાં કેદ થયો હતો. જેના આધારે પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે આગળની તજવીજ આરંભી છે.