રાજકોટના પડધરીમાં ડૂબી જતા પિતા-પુત્રએ જીવ ખોયો

copy image

copy image

રાજકોટમાંથી સામે આવ્યો દુ:ખદ બનાવ…

પડધરીના ખોખરીમાં વોકડામાં ડૂબી જતા પિતા-પુત્રના થયા મોત….

આ ઘટનામાં 6 વર્ષીય માસૂમ પુત્ર અને 27 વર્ષના પિતાનું થયું મોત…

4 દિવસથી સતત તેમની શોધખોળ કરતા બન્નેના મૃતદેહ વોકડામાંથી મળી આવ્યા…