સાયલામાં તંત્રના દરોડા : ગેરકાયદેસર કાર્બોસેલ ખનીજના ખોદકામનો કારસો ઝડપાયો
copy image

ગુજરાતના સુરેન્દ્રનગર જિલ્લામાંથી ખાસ અહેવાલ સામે આવ્યા…
સાયલામાં તંત્રએ દરોડા પાડી કાર્યવાહી હાથ ધરી છે…
સાયલાના ચોરવીરા વિસ્તારમાંથી ગેરકાયદેસર કાર્બોસેલ ખનીજના ખોદકામનો વધુ એક કિસ્સો સપાટી પર આવ્યો છે…
સુરેન્દ્રનગર ખાણ ખનીજ વિભાગે રેડ દરમ્યાન 43 કુવામાંથી કાર્બોસેલ ખનીજનું ખોદકામ ઝડપી પાડ્યું છે….
છેલ્લા દસ દિવસમાં આ વિસ્તારમાંથી કુલ 75 કાર્બોસેલના કુવા ઝડપાયા હોવાનું સૂત્રોનું લથન છે….