ગુમ થયેલ બાઈક શોધી કાઢી અરજદારને પરત કરી “પોલીસ પ્રજાનો મિત્ર છે” સુત્રને સાર્થક કરતી ભુજ શહેર બી ડીવીઝન પોલીસ

image-208

ગુમ થયેલ બાઈક શોધી કાઢી અરજદારને પરત કરી સુરક્ષા સાથે સેવાનુ ઉત્તરદાયિત્વ નિભાવી, “પોલીસ પ્રજાનો મિત્ર છે” સુત્ર ને સાર્થક કરતી ભુજ શહેર બી ડીવીઝન પોલીસ

રિકવર કરયેલ મુદ્દમાલ :-
હિરો કંપની ની સ્પ્લેન્ડર મોટરસાકલ રજી.નં. GJ 12 CS 8901 કિં.રૂ.૩૦,૦૦૦/-