સુરત વન વિભાગે કોબ્રાનું ઝેર વેચવાના મોટા નેટવર્કનો કર્યો પર્દાફાશ
copy image

સુરત વન વિભાગ દ્વારા કોબ્રા સાપના ઝેરના ગેરકાયદે વેચાણના મામલે મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે…
બે દિવસથી ચાલેલી સઘન ચકાસણી અને સર્ચ ઓપરેશન બાદ કોબ્રાનું ઝેર વેચવાનું મોટું નેટવર્ક ઝડપાયું છે….
મળેલ પૂર્વ બાતમીના આધારે આ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી….
કાર્યવાહી દરમ્યાન કોબ્રાનું ઝેર વેચવાના મોટા નેટવર્કનો પર્દાફાશ થયો છે…
સમગ્ર કૌભાંડનો મુખ્ય સૂત્રધાર અમદાવાદનો હોવાનું તપાસ દરમ્યાન જાણવા મળેલ…..