ફતેગઢ સોના ચાંદીની દુકાનમા થયેલ ઘરફોડ ચોરીના ગુનાનો ભેદ ઉકેલી મુદામાલ સાથે આરોપીને પકડી પાડતી રાપર પોલીસ

મે.પોલીસ મહા નિરીક્ષકશ્રી ચીરાગ કોરડીયા સાહેબ, બોર્ડર રેન્જ ભુજ તથા મે.પોલીસ અધિક્ષક શ્રી સાગર બાગમાર સાહેબ, પૂર્વ કચ્છ ગાંધીધામ તથા નાયબ પોલીસ અધિક્ષક. શ્રી સાગર સાંબડા સાહેબ, ભચાઉ વિભાગ ભચાઉ નાઓ તરફથી જિલ્લામાં મિલ્કત સંબધી ગુનાઓનો ભેદ ઉકેલવા તથા અટકાવવા માટે જરૂરી સુચના આપેલ હોય રાપર પોલીસ સ્ટેશન મા ફતેગઢ ગામે વિષ્ણુ જવેલર્સ નામ સોના ચાંદી ની દુકાન રાત્રિ દરમ્યાન અજાણ્યા ચાર ઈસમો દુકાન ના તાળા તોડી ચાંદી ના દાગીના ચોરી કરી ગયેલા નો બનાવ બનેલ હોય જે અન્વયે રાપર પોલીસ સ્ટેશનમા ગુ-નં.૨. ૧૧૯૯૩૦૧૦૨૫૦૫૬૨/૨૦૨૫ બીકલમ 30પ .એસ.એન., 3૩૩૧ (૩),૩૩૧મુજબ (૪) નો ગુનો દાખલ થયેલ હોય આ ચોરી ના ગુના ભેદ ઉકેલવા માટે રાપર પોલીસ સ્ટેશન ના પોલીસ ઇન્સપેક્ટર જે.બી.બુબડીયા તથા રાપર પોલીસ સ્ટેશનની ટીમ નાઓ દ્વારા સતત પ્રયત્નશીલ રહી સી.સી.ટી.વી ફુટેજ ચેક કરી ટેકનીકલ એનાલીસ અધારે આ ગુનામા સંડોવાયેલ આરોપીઓને પકડવા અલગ અલગ ટીમો બનાવી અલગ અલગ જગ્યાએ જઈ તપાસ ક૨તા હળવદ,અમરેલી મધ્યે થી આરોપીઓને ચોરી ના મુદામાલ સાથે પકડી પાડી આગળ ની કાર્યવાહી હાથ ધરેલ છે .

પકડાયેલ આરોપી -:

(૧) મુકેશ ધુલીયા આમલીયાર ઉ-વ.૨૨ હાલ રહે-હળવદ જી કકડવા-મોરબી મુળ રહે. તા ધાર થાના ટાંકા.કુકશી જી.મધ્યપ્રદેશ

(૨) ૨મેશ કલમસંગ બધેલ ઉહાલ રહે ૨૩.વ.-મોટા ભંડારીયા તા અમરેલી.જી. મુળ રહેબાવડી ખુર્દ તા -, જોબાટ જીઅલીરાજપુર થાના ઉદયગઢ કનસ મધ્યપ્રદેશ.

પકડવા નો બાડી આરોપી -:

(3) ભાયો ઉર્ફે રોહીત યેસુ વસુનિયા રહે- આમજર કુકશી મધ્યપ્રદેશ

(૪ (જીતેન્દ્ર બાલુસિગ મનડોલી રહેજાઈ -, જીરુ .કશી મધ્યપ્રદેશ

કબ્જે કરેલ મુદ્દામાલ-:

ચાંદી ના નાના મોટા દાગીના કિ .રૂ.૪૨૯૫૦-/હીરો હોન્ડા કંપની નુ સ્પ્લેન્ડર મો.સા કિ.રૂ ૧૫૦૦૦ -/

એમ કુલ નો મુદામાલ – /૫૭૯૫૦

આરોપી નો ગુનાહીત ઇતિહસ

(૧) મુકેશ ધુલીયા આમલીયાર ઉ-વ.૨૨ હાલ રહે-હળવદ જીકકડવા-મોરબી મુળ રહે. તાધાર થાના ટાંકા મધ્યપ્રદેશ.કુકશી જી.

  • અમરેલી રૂરલ સ્ટેશન ગુ.૨.ન.૧૧૧૯૩૦૦૪૨૪૦૩૨૮/૨૪ બી.એન.એસ કલમ-૩૦પ(એ),૩૩૧(૪) મુજબ

મોડસ ઓપરેન્ડી

આ માણસો પોતાના છુટક મજુરી અર્થે આવી તે વિસ્તાર મા રહી ઘર કે દુકાન ની રેકી કરી પોતાના વતન મા પરત જઈ ફરી બેત્રણ માસ બાદ ફરી આવી મોઢુ બાંધી દઈ રેકી .કરેલ જગ્યાએ દુકાન ને તોડી ચોરી કરી લઇ જઈ પોતાના વતન મા નાસી જાય છે

આ કામગીરીમાં પોલીસ ઇન્સપેક્ટર જે.બી.બુબડીયા તથા પોલીસ સબ ઇન્સ . કાતરીયા તથા.વી.એચ રાપર પોલીસ સ્ટેશન ની ટીમ દ્વારા સાથે રહી ક૨વામાં આવેલ છે.