અબડાસા તાલુકાના જુથ ગ્રામ પંચાયતના જસાપર અને વીંગાબેરમાં આવેલ ગૌચર જમીન ઉપર કરાયેલા દબાણ દુર કરાયા

સરકારી નિયમ અનુસાર 207 એકર જેટલી જમીન ઉપરથી દબાણ દૂર કરવામાં આવ્યું

હજી પણ જ્યાં જ્યાં ગૌચર પર કરાયેલા દબાણો જેતે ગામોના સરપંચોને સાથે રાખીને દબાણ હશે તો સરકારિ નિયમ અનુસાર એ દબાણ દૂર કરાવામાં આવશે

આ દબાણ દૂર કરવાથી માલધારીઓમાં આનંદ જોવા મળ્યું હતું

દબાણો દૂર કરવા સમયે ચુસ્ત પોલીસ બંદોબસ્ત રાખવામાં આવેલ હતું

સાથે અન્ય અધિકારીઓ પણ સ્થાનિક ઉપર હાજર રહ્યા હતા